સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ

સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ
સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ
જય અંબે સોફ્ટ.. આપણું હાર્દિક સ્વાગત કરે છે
મારા કાર્ય ની કદર કરવા ફિડ બેક લખવા વિનંતી. નીચેની ફિડ બેક લીંક પર ક્લિક કરો. તમારું ઈમેલ એડ્રેસ કે મોબાઈલ નંબર અવશ્ય લખવા નમ્ર વિનંતી છે.
=>>ધોરણ-9ના વર્ગ બઢતીના નિયમમાં 33 % થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીને  નાપાસ કરવો કે નહી, તેનું સ્પષ્ટ અર્થઘટન ન હતું જેથી R.T.I. થી માહિતી માંગેલ જે નીચે  મુજબ છે.
=>>33 % થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીનો ફરીથી એકવાર  રીટેસ્ટ (રેમીડીયલ) લેવો છતાં 33% થીઓછા ગુણ આવે તો ધોરણ-9 માં પુનઃ પ્રવેશ આપવો .
=>>વિદ્યાર્થીને નાપાસ ન કરવો તેવો કોઈ પરિપત્ર કરેલ નથી .

* પરિપત્ર *
............................................................................................................
vijay2ambe@gmail.com
(M). 9879031855

VIJAY PATEL

VIJAY PATEL
જય અંબે સોફ્ટ.. માટે મારી કોઈ અન્ય શાખા,એજન્ટ કે એજન્સી નથી.

ધોરણ -૯ અને ૧૦ માં કેવી પ્રવિધિઓ યોજી શકાય ?

ચિંતિત કર્યા અમને પરિણામ અને પરીક્ષણે,
મળ્યું અમને 'જય અંબે સોફ્ટવેર' જે ક્ષણે,
ચિંતા ઘટી, સમય બચ્યો .....
ને વળી F.A.,S.A સહીત નિર્દેશકોનો નિર્દેશ.
શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગનો ઉદ્દેશ,
શિક્ષક આલમનો જે બચાવે સમય,
એવું સોફ્ટવેર જે પમાડે વિસ્મય.
નવી સદીમાં, સર કરશે નવા સોપાનો,
અને S.C.E મૂલ્યાંકનના જે પૂર્ણ કરશે અરમાનો.
--- રાકેશભાઈ પી.પટેલ ( ઇટાદરા હાઈસ્કૂલ-૯૮૨૪૯૦૨૯૪૦ )