JAY AMBE SOFTWARE
મા જગદંબા સૌને શક્તિ દે એજ પ્રાર્થના.
સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ
મારા કાર્ય ની કદર કરવા ફિડ બેક લખવા વિનંતી. નીચેની ફિડ બેક લીંક પર ક્લિક કરો. તમારું ઈમેલ એડ્રેસ કે મોબાઈલ નંબર અવશ્ય લખવા નમ્ર વિનંતી છે.
=>> દરેક મિત્રોને જણાવવાનું કે ધોરણ ૯, ૧૦,૧૧ અને ધોરણ. 8 ના સોફ્ટવેરના નમુનારૂપ કેટલાક પત્રકોની નીચે સ્લાઇડ બનાવી છે, જોવા નમ્ર વિનંતી છે
.............................................................................................
અંદાજીત પગાર અને ઇન્કમટેક્સ ગણતરી પત્રક - ૨૦૧૪-'૧૫ @ LETEST NEW
................................................................................
vijay2ambe@gmail.com
(M). 9879031855

=>>ધોરણ-9ના વર્ગ બઢતીના નિયમમાં 33 % થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીને નાપાસ કરવો કે નહી, તેનું સ્પષ્ટ અર્થઘટન ન હતું જેથી R.T.I. થી માહિતી માંગેલ જે નીચે મુજબ છે.
=>>33 % થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીનો ફરીથી એકવાર રીટેસ્ટ (રેમીડીયલ) લેવો છતાં 33% થીઓછા ગુણ આવે તો ધોરણ-9 માં પુનઃ પ્રવેશ આપવો .
=>>વિદ્યાર્થીને નાપાસ ન કરવો તેવો કોઈ પરિપત્ર કરેલ નથી .
* પરિપત્ર *
............................................................................................................

@ ધોરણ-૯,૧૦ નું નવું વર્ઝન 9.2,&10.2 @
=>> તમારી જમણી અને ડાબી બાજુએ ધોરણ ૯ અને ૧૦ ની માર્કશીટ મૂકી છે. A4 કાગળમાં પ્રિન્ટ મેળવીને ચકાસો. બાજુમાં માર્ક્સ ભરવા કોરું પત્રક મુક્યું છે તેમાં કાચું કામ કરી શકો છો.
=>>સારસ્વત મિત્રો ધોરણ-૯,૧૦ અને ૧૧ ના સોફ્ટ.ને અથાગ મહેનત કરીને નવું લુક આપ્યું છે જેનાથી તમારું કામ પહેલા કરતાં પણ ખુબ સારું, સરળ અને સમય બચાવે તેવું રહશે.
=>>JAY AMBE SOFT ની વેબસાઈટ જોવા માટે ગુગલ માં જઈ JAY AMBE SOFTWARE લખી સર્ચ કરો.
=>>તમારા કોમ્પ્યુટરનું સ્પીકર ચાલુ કરો અને આનંદ માણો..
...................................................................................................
@ દરેક ને મારા જય અંબે @

@ સોફ્ટ. મેળવવા શું કરવું ? @
=>>સારસ્વત મિત્રો, તમારા SCHOOL નું નામ લખી SMS કરો. સ્કૂલના નામ માં ભૂલ ન રહે તેનું તમારે ધ્યાન રાખવું. વૈકલ્પિક વિષયોમાં જો તમે ચિત્ર અને કોમ્પ્યુટર ને બદલે બીજા વિષયો પસંદ કરેલ હોય તો મારું ધ્યાન દોરવું.
=>>તમને SOFT. C.D તિરુપતિ કુરિયર થી તમે કહેશો એ સરનામે મળી જશે.
=>>ધોરણ-૯ અને ૧૦માં આજ સુધી કરેલ મેન્યુલ કાર્યને આ સોફ્ટ..માં એન્ટ્રી કરતા ફક્ત ૨ દિવસ થાય છે , ને વાર્ષિક પરીક્ષાની માર્કશીટ લખવાની અને વિવિધ કોઠાઓ,પત્રકો બનાવવાની , કુલ ૪૦ ઈન્ડીકેટર લખવાની ઝણઝટ છોડો.
=>>સોફ્ટમાં વધુમાં વધુ ૯૦ વિદ્યાર્થી સામેલ કરી શકાય છે.
=>>તમારા સ્કૂલમાં STD-9 & 10 માટે સક્રિય શિક્ષકનો કાયમી મોબાઈલ નંબર આપવો જેથી તેના પર સમયાંતરે મારા સોફ્ટ.. ને લગતા SMS આવતા રહશે.
..................................................

@ ઋણ સ્વીકાર @
=>>ધોરણ-૯ માટે સારસ્વત મિત્રો ને સહાયભૂત થવા મેં જે સોફ્ટ.. બનાવ્યો છે, તે જાણીને મારા કાર્યની કદર કરીને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળએ "માધ્યમિક સંદેશ " ના આ અંકમાં મને શુભેચ્છા આપી એ બદલ હું આ મંડળ નો ઋણી છું. અંક -નવેમ્બર પાનાં.નં.૧૮
..............................................................
=>>જય અંબે સોફ્ટ.. બાબતે વધુ માહિતી મેળવવા ડીસેમ્બર-૨૦૧૧ નો અને જુલાઈ-૨૦૧૨ ના માસનો "માધ્યમિક સંદેશ" નો અંક જુઓ.
...............................................................
vijay2ambe@gmail.com
9879031855

@ ABOUT JAY AMBE SOFT.. @
=>>આ વેબસાઈટ ને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે એ બદલ મુલાકાતીઓ નો ખુબ ખુબ આભાર.
=>>પ્રથમ અને વાર્ષિક પરીક્ષા ની MARKSHEET AUTOMATIC તૈયાર થઇ જશે. પ્રથમ સત્ર માટેના કુલ ૨૦ અને વાર્ષિક પરીક્ષા માટે લખવાના થતા કુલ ૪૦ ઈન્ડીકેટરો AUTOMATIC આવી જાય છે.અને જે તે વિષય અને વર્ગની જનરલ સ્લીપ પણ AUTOMATIC તૈયાર થઇ જાય છે. SEM-1 કે ANNUAL MARKSHEET માં S.NO લખેલ ખાનામાં નંબર લખી એન્ટર મારતાં જે તે વિદ્યાર્થી ની MARKSHEET AUTOMATIC તૈયાર થઇ જશે.
=>>ઉદાહરણ રૂપે જોવા માટે બાજુમાં આવેલી RESULT ફાઈલ ને ડાઉનલોડ કરો .
=>>GOPIKA TWO, GUJARATI SARAL-3, GHANSHYAM ફોન્ટ ના મલે તો બાજુમાં આવેલી FONT ફાઈલ ને ડાઉનલોડ કરો.
=>> શિક્ષક મિત્રો તમારી સરળતા માટે મેં ગણી મહેનત કરી છે, મારું કાર્ય સારું લાગ્યું હોયતો મારા કાર્યની કદર કરજો ને THANKS કહેજો અથવા ફોન કરજો.
................................................................................
vijay2ambe@gmail.com
www.jayambe5.blogspot.com
www.ubkhal.blogspot.com
(m). 9879031855

હું તમને કેવી રીતે મદદરૂપ થઇ શકુ?
=>>અમારી સ્કુલ ગયા વર્ષે પાયલોટ પ્રોજેક્ટમાં હતી તેમજ મેં ગયા વર્ષે ધોરણ-9 માં અને આ વર્ષે ધોરણ-૧૦ R.P તરીકે સેવા બજાવેલ હોઈ શિક્ષકોના પ્રશ્નો અને મૂંઝવણોથી વાકેફ હોઈ શિક્ષકોને મદદ કરવાનો મારો મુખ્ય ઉદેશ છે. ઘણા શિક્ષકમિત્રો ને કયા વિભાગમાં કઈ પ્રવૃતિ લેવી, ઇન્ડીકેટરો કેવા લખવા તેમજ કયા કયા પત્રકો બનાવવા પડે તેવા ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા, તેને વાચા આપવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. તમે મારૂ સોફ્ટ.. નહિ ખરીદો તો પણ મેં તમને અહી ઘણું બધું માનવતા ના ધોરણે ફ્રી ઓફ આપ્યું છે. મિત્રો હજુ હું તમારી શું મદદ કરી શકું તે જણાવવા વિનંતી.
.............................................................................
=>> મારા આ કાર્ય થી તમને સંતોષ હોયતો મારી પ્રગતિ માટે ઉપર ફીડબેક લખવા વિનંતી.
.............................................................................
www.jayambe5.blogspot.com
www.ubkhal.blogspot.com
vijay2ambe@gmail.com
(M)9879031855

Subscribe to:
Posts (Atom)
VIJAY PATEL
ધોરણ -૯ અને ૧૦ માં કેવી પ્રવિધિઓ યોજી શકાય ?
ચિંતિત કર્યા અમને પરિણામ અને પરીક્ષણે,
મળ્યું અમને 'જય અંબે સોફ્ટવેર' જે ક્ષણે,
ચિંતા ઘટી, સમય બચ્યો .....
ને વળી F.A.,S.A સહીત નિર્દેશકોનો નિર્દેશ.
શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગનો ઉદ્દેશ,
શિક્ષક આલમનો જે બચાવે સમય,
એવું સોફ્ટવેર જે પમાડે વિસ્મય.
નવી સદીમાં, સર કરશે નવા સોપાનો,
અને S.C.E મૂલ્યાંકનના જે પૂર્ણ કરશે અરમાનો.
--- રાકેશભાઈ પી.પટેલ ( ઇટાદરા હાઈસ્કૂલ-૯૮૨૪૯૦૨૯૪૦ )